અમારી સ્ટોરી

મારૂતિ ઇન્સ્ટીટયુટ ઓફ ડિઝાઈનમાં આપનું સ્વાગત છે.

       શરૂઆતના વર્ષોથી જ અમારી સંસ્થાનું મીશન ડિઝાઇનના કોઈપણ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા હોય એવા વિદ્યાર્થીઓને સાચુ અને સચોટ માર્ગદર્શન આપવાનુ જ રહ્યું છે અને આજે અમે જ્યાં છીએ એ અમારો આટલા વર્ષોનો અથાગ પરિશ્રમ અને તમારો અમારા પર મૂકેલો વિશ્વાસ, બસ આના જ આધારે આજે અમે સફળતાના શીખરો સર કરી રહયાં છીએ. 

        જો તમે ડિઝાઇનના કોઇપણ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માગતા હોવ તો અમારી સંસ્થાની મુલાકાત અવશ્ય લેવી. અમે ડિઝાઇન વિશે તમને પ્રોપર ગાઈડ લાઈન આપીશું. જેથી તમે તમારા આવડત ને તમારો વ્યવસાય બનાવી શકો.

Maruti

વિદ્યાર્થી તાલીમ

1100

જોબ પ્લેસમેન્ટ

800

કોર્ષ

20

નોકરીની ગેરંટી લેખિતમાં

100

બ્લોગ

જવેલરી કેડ ડીઝાઇનમાં કોમ્પ્યુટર

જવેલરી કેડ ડીઝાઇનનો કોર્ષ કરી કામ કરવાથી દર મહિને કમાણી થશે ૧૫૦૦૦ થી ૫૦૦૦૦ અને તેનાથી પણ વધારે

જવેલરી કેડ ડીઝાઇનમાં કોમ્પ્યુટર પર રીંગ, બેંગલ્સ, બ્રેસલેટ, નેકલેસ, પેંડન્ટ સેટ, મંગલસુત્ર, ઇઅરીંગ જેવા ડાયમંડ જવેલરીના દાગીનાની ડીઝાઇન બનાવવાની રહેતી હોય છે. જવેલરી કેડ ડીઝાઇન કોઈ પણ શીખી શકે છે, કારણ કે ડીઝાઇન કોમ્પ્યુટર પર બનાવવાની હોય છે, અને આજના સમયમાં કોમ્પ્યુટર પર કામ કરવું, શીખવું એક દમ સરળ છે.

વધુ વાંચો
Embroidery Design

એમ્બ્રોડરી ડીઝાઇનનો કોર્ષ કરી કામ કરવાથી દર મહિને કમાણી થશે ૨૦૦૦૦ થી ૬૦૦૦૦ અને તેનાથી પણ વધારે

એમ્બ્રોડરી ડીઝાઇનમાં કોમ્પ્યુટર પર સાડી, ડ્રેસ, કુરતી, ચણીયા ચોળી, શેરવાની જેવા ગારમેન્ટમાં તેમજ હેન્ડલુમની પ્રોડક્ટ જેવી કે બેડ સીટ, ચાદર, સોફા કવર, પડદામાં એમ્બ્રોડરી વર્કની ડીઝાઇન બનાવવાની રહેતી હોય છે. એમ્બ્રોડરી ડીઝાઇન કોઈ પણ શીખી શકે છે, કારણ કે ડીઝાઇન કોમ્પ્યુટર પર બનાવવાની હોય છે, અને આજના સમયમાં કોમ્પ્યુટર પર કામ કરવું, શીખવું એક દમ સરળ છે. તો વાત કરીએ એમ્બ્રોડરીની કે

વધુ વાંચો
jacquard design

જો જો આ ફિલ્ડમાં કામ કરવાનું ચૂકાય ન જાય, આ ફિલ્ડ માં કામ મળે ૨૫,૦૦૦ થી ૧,૫૦,૦૦૦ સુધીનું અને તેનાથી પણ વધારે.

જેકાર્ડ ડીઝાઇનમાં કોમ્પ્યુટર પર સાડી, ડ્રેસ, કુરતી, ચણીયા ચોળી, શેરવાની જેવા ગારમેન્ટનું તેમજ હેન્ડલુમની પ્રોડક્ટ જેવી કે બેડ સીટ, ચાદર, સોફા કવર, પડદાનું ફેબ્રિકસ સર્જન કરવાની જેકાર્ડ ની ડીઝાઇન બનાવવાની રહેતી હોય છે

વધુ વાંચો