ગ્રાફિક્સ ડીઝાઇન

ગ્રાફિક્સ ડીઝાઇનનો કોર્ષ કરી કામ કરવાથી દર મહિને કમાણી થશે 15000 થી 70000 અને તેનાથી પણ વધારે

ગ્રાફિક્સ ડીઝાઇન શું છે...

ગ્રાફિક્સ ડીઝાઇન એટલે વિઝ્યુઅલ સંબંધિત સમસ્યાને દૂર કરવાનો છે. ગ્રાફિક્સ ડીઝાઇનની અંદર લખાણ અને સિમ્બોલ (ચિત્ર) નો પ્રયોગ કરવામાં આવે છે. તેનું મુખ્ય કામ પેપર અને અન્ય પ્રોગ્રામને આકર્ષક અને સુંદર બનાવવા માટે થાય છે. ગ્રાફિક્સ ડીઝાઇન એક એવી કળા છેજેમાં લખાણ અને સિમ્બોલ (ચિત્ર) ની મદદથી કોઈને કોઈ સંદેશ સુદર રીતે લોકો સુધી પહોંચાડવાનો હોય છે. આ સંદેશ ગ્રાફિક્સ, લોગો, બ્રોશર, ન્યુઝ લેટર, પોસ્ટર કે પછી કોઈપણ પ્રકારનું હોય છે.

છેલ્લા કેટલાક સમયથી રોજગારલક્ષી કારકિર્દીમાં અનેક નવા-નવા વિકલ્પો સામે આવી રહ્યા છે. એ વિકલ્પો માંથી જ એક વિકલ્પ છે ગ્રાફિક્સ ડીઝાઇનનો. આજના સમયમાં વિઝ્યુઅલાઈઝ અને ગ્રાફિક આર્ટનો ઉપયોગ ખુબ જ મોટા પ્રમાણમાં થઇ રહ્યો છે અને તેથી જ તેમાં રોજગારલક્ષી સંભાવનાઓ પણ ખુબ જ વધી રહી છે.

જે છોકરા - છોકરીઓને રચનાત્મક કાર્ય કરવામાં રસ લાગે છે અથવા જેને કોમ્પ્યુટરને લગતા કામોમાં રૂચી છેએના માટે ગ્રાફિક્સ ડીઝાઇન એક ખુબ જ સારો વિકલ્પ છે. આર્ટ અને સાયન્સ આ બે વિષયને ભેગા કરીએ તો ગ્રાફિક્સનો જન્મ થાય છે. છેલ્લા ચાર-પાચ વર્ષમાં એનીમેશન ફિલ્ડમાં જબરદસ્ત ક્રેઝ આવ્યો છે. જેને કારણે ગ્રાફિક્સ ક્ષેત્રમાં યુવા પેઢીની રૂચીમાં વધારો થયો છે. તેથી લોકો હવે ગ્રાફિક્સ ડીઝાઇનને કરીયર તરીકે પસંદ કરી રહ્યા છે.


સ્માર્ટ અને વાઈટ કોલર જોબ...

ગ્રાફિક્સ ડીઝાઈનરની જોબ સ્માર્ટ અને એકદમ વ્હાઈટ કોલરવાળી જોબ ગણાય છે. તેમાં ઓફિસમાં બેસીને કોમ્પ્યુટર પર ડીઝાઇન બનાવવાની હોય છે.


ગ્રાફિક્સ ડીઝાઇનમાં નોકરી તરત જ મળી જાય છે, તેમજ અનલીમીટેડ તક રહેલી છે

ગ્રાફિક્સ ડીઝાઇનનો કોર્ષ કરો એટલે નોકરી પણ તરત જ મળી જાય છે. એકવાર તમે સારા ડીઝાઈનર બની જાવ એટલે નોકરી તમને સામેથી શોધતી આવે છે. ગ્રાફિક્સ ડીઝાઇનમાં તમે લોકલ માર્કેટ, ડોમેસ્ટીક માર્કેટઇન્ટરનેશનલ માર્કેટ એટલે કે દુનિયાના કોઈપણ ખૂણામાં કામ કરી શકો છો.

કરિયર જાણકારોના મત અનુસાર આ ક્ષેત્રમાં બહુ જ કામ મળી શકે છે. જેવી કે, જાહેરાતોની એજન્સી, પબ્લિક રિલેશન, ન્યુઝ પેપર, મેગેઝીન, ઇલેક્ટ્રોનિક મીડિયા વિગેરે જો તમારી પાસે આવડત છે તો તમને નોકરી ચોક્કસ મળશે. દેશના તમામ શહેરોમાં આ પ્રકારની ઓફિસો આવેલી છે તો તેના સિવાય પણ પ્રાઇવેટ ઓફિસોમાં પણ કામ થતા હોય છે. આ લોકો ઈન્ટરનેટના માધ્યમથી પોતાના કામો કરતા હોય છે. જયારે ઈલેક્ટ્રોનિક મીડિયામાં પણ ગ્રાફિક્સ ડીઝાઇન તરીકે કામ માટે સારો અવકાશ છે.

આજના સમયમાં ટીવી ચેનલોની વધતી જતી સંખ્યાને કારણે આ ક્ષેત્રમાં આવી રહેલા યુવા-યુવતીઓ માટે અનેક દરવાજાઓ ખોલી નાંખ્યા છે. આ ઉપરાંત સારા એન્જીનીયરોની પણ સારી એવી ડીમાન્ડ વધી છે. પ્રિન્ટ મીડિયામાં પણ નોકરીની સારી એવી જગ્યાઓ છે. ન્યુઝ પેપરોમાં પણ દરરોજ નવો લૂક આપવો પડતો હોય છે. આ બધા ઉપરાંત સ્ટેશનરી પ્રિન્ટીંગ, ઇન્ટીરીયર આર્કીટેક્ચર, પ્રોડક્ટ પેકેજીંગ ડીઝાઇનીંગ, ફિલ્મો, એનિમેશન વિગેરેમાં રોજગારીની તકો પુષ્કળ રહેલી છે. સાથે સાથે પગાર ધોરણમાં પણ સારી એવી શરૂઆત થાય છે. એકવાર અનુભવ મળી ગયા પછી એક સારા ડીઝાઇનરને મહિને 15000 થી 70000 સુધી આવક થઇ રહી છે.

મહીને કમાણી 15000 થી 70000 અને તેનાથી વધારે

ગ્રાફિક્સ ડીઝાઇનમાં તમે મહિને 15000 થી 70000 કે તેનાથી પણ વધારે કમાઈ શકો છો, ડીઝાઇન શીખવામાં ફક્ત 3 મહિના જેટલો સમય લાગે છે, તેની ફીઝ પણ એકદમ નોમિનલ હોય છે, ડીઝાઇનર થઈ ગયા પછી આ આવક લાઇફ ટાઇમ છે અને તે સંપૂર્ણ પણે તમારા પણ ડીપેન્ડ હોય છે.

ડીઝાઇનમાં ફક્ત ને ફક્ત મેન્ટલી, ફિઝીકલી અને સમયનું ઇન્વેસ્ટમેન્ટ કરીને મહિને લાખો, કરોડો રૂપિયા કમાઈ શકો છો.

        25000 થી શરૂ કરી શકો તમારો પોતાનો બીઝનેસ...

જો તમારે નોકરીને બદલે પોતાનો વ્યવસાય શરૂ કરવો હોય તો માત્ર ને માત્ર ૨૫ હજાર જેવી રકમથી પણ શરૂ કરી શકો છો. કારણ કે તમારા નોલેજની સાથે ફક્ત એક કોમ્પ્યુટરની જરૂર હોય છે,પછી તમે તમારી મરજી મુજબનું ઇન્વેસ્ટમેન્ટ કરી બિઝનેશ ડેવેલોપ કરી શકો છો.


        ગ્રાફિક્સ ડીઝાઇન કોણ શીખી શકે

ગ્રાફિક્સ ડીઝાઇન વિદ્યાર્થી - વિદ્યાર્થીનીઓ, છોકરા–છોકરીઓધંધાર્થીઓ, નોકરિયાત, ગૃહિણીઓ કોઈપણ શીખી શકે છે, ભણતરની કોઈ જ જરૂર નથી, હા સમય ની માંગ પ્રમાણે ઓછા માં ઓછું ૧૦ ધોરણ ભણેલા જરૂરી છેતેમજ જો તમારા માં ક્રિએટીવીટી (સ્કીલ) હોય તો ભણતરની પણ જરૂર નથી. માર્કેટમાં ઘણી કંપનીઓ એવી છેજેને તમારા ડીઝાઇનના કામનું મહત્વ હોય છે, એને તમારા ભણતરનું કોઈ જ મહત્વ નથી હોતું. આવી કંપનીમાં તમે ઝડપથી પ્રોગ્રેસ કરી શકો છો.


        ગ્રાફિક્સ ડીઝાઇનમાં કેવી રીતે કામ કાજ કરી શકાય છે

ગ્રાફિક્સ ડીઝાઇનમાં તમે પાર્ટ ટાઈમ, ફુલ ટાઈમઘરે બેઠા તેમજ પોતાની ઓફીસ એટલે કે પોતાનો વ્યવસાય કરીને તમારી મરજી મુજબ કામ કરી શકો છો.

ગ્રાફિક્સ ડીઝાઇનને તમે તમારું કરીયર ફિલ્ડ નક્કી કરી ફૂલ ટાઇમ કામ કરી શકો છો.

વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે પાર્ટ ટાઇમ કામ કરી શકે છે, જેનાથી ભણતર તેમજ પોકેટ મની ખર્ચ નીકળી જાય છે.

નોકરીયાત વ્યક્તિઓ પોતાની ફિલ્ડની સાથે સાથે તેમજ એ ફિલ્ડ છોડીને પોતાની મનગમતી ફિલ્ડમાં આવવા માટે પહેલા પાર્ટ ટાઇમ અને પછી ફૂલ ટાઇમ જોબ પણ કરી શકે છે તેમજ પોતાનો વ્યવસાય પણ કરી શકે છે.

ધંધાર્થીઓ પોતાના બિઝનેશના ડેવેલોપમેન્ટ માટે ડીઝાઇન શીખે છે, તેમની પાસે ડીઝાઇન બનાવવાનો સમય હોતો નથી, પણ ડીઝાઇનર સાથે કેવી રીતે કામ લેવું, તેમજ માર્કેટને નવું ક્રીએશન શું આપવું, માર્કેટમાં ન્યુ ટ્રેન્ડને ઊંડાણ પૂર્વક સમજવા માટે ડીઝાઇન શીખતા હોય છે અને ડીઝાઇનનું કામકાજ કરાવતા હોય છે.


        ગ્રાફિક્સ ડીઝાઇન કોર્ષ શીખવાનો સમય

3 મહિના

                     દરરોજ ( કલાક )

2 મહિના ઇન્ટરશીપ

               દરરોજ ( 10 કલાક )


ગ્રાફિક્સ ડીઝાઇન કોર્ષ 

કિબોર્ડ માઉસ પ્રેક્ટીસ

ડ્રોઇંગ વર્ક

કમાન્ડ ટ્રેનિંગ

વિઝીટીંગ કાર્ડ

ઇન્વીટેશન કાર્ડ

મેરેજ કાર્ડ

ફ્લેક્ષ બેનર

વેબસાઈટ બેનર

બ્રોશર

બીલ બુક

મેગેઝીનપેઇઝ

ફોટો ઈફેક્ટ

સ્કેનીંગ

ફોર કલર

ઓફસેટ પ્રિન્ટીંગ નોલેજ

પ્રિન્ટીંગ ટેકનીક

         

ગ્રાફિક્સ ડીઝાઇન બની ગયા પછી આ ફિલ્ડમાં બીજા પણ કરીયર ઓપ્શન છે જેવા કે, 

         ગ્રાફિક્સ ડીઝાઇનર

         વેબ બેનર

         સોશીયલ મીડિયા બેનર

         જાહેરાત એજન્સી

         ન્યુઝ પેપર

         મેગેઝીન પેઇઝ

         ન્યુઝ ચેનલ

         ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ

ડોકયુમેન્ટરી ફિલ્મ

સ્પેશ્યલ ઈફેક્ટ


૧૦૦%  નોકરીની ગેરેંટી 

ગ્રાફિક્સ ડીઝાઇન કોર્ષ પૂરો થયા પછી માર્કેટમાં તરત જ સારી જોબ મળી જાય છેમાર્કેટમાં ગ્રાફિક્સ ડીઝાઇનરની ફુલ ડીમાન્ડ છે.


લાઇફટાઇમ સપોર્ટ

કોઈપણ સ્ટુડન્ટને કોર્ષ પૂરો થયા પછી કામ કરવા માટે પ્લેટફોર્મ મળવું જરૂરી છેપ્લેટફોર્મ મળ્યા પછી પણ ઘણી તકલીફો આવતી હોય છેત્યારે સપોર્ટની જરૂર રહેતી હોય છેતેમજ કમ્પલેટ ડિઝાઈનર થઈ ગયા પછી પણ માર્કેટમાં કઈંક ને કઈંક નવું આવ્યા કરતુ હોય છેજે ઘણી વખત સમજમાં નથી આવતું ત્યારે તે જાણવા માટે સપોર્ટની ( સાથ સહકાર ) જરૂર રહેતી હોય છે. મતલબ જયારે પણ કોઈ સ્ટુડન્ટને ડીઝાઇન તેમજ જોબને રીલેટેડ કંઈ પણ હેલ્પની જરૂર હોય ત્યારે સંસ્થા સપોર્ટ કરવા તત્પર રહેતી હોય છે.


હોસ્ટેલની સુવિધા

ગામશહેરરાજય એટલે કે દુરથી આવતા વિદ્યાર્થી માટે હોસ્ટેલની પણ સુવિધા પુરી પાડવામાં આવે છેજેથી દુરથી આવતા વિદ્યાર્થીઓ એડીટીંગ શીખી શકે અને ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે.