એમ્બ્રોડરી ડીઝાઇનમાં કોમ્પ્યુટર પર સાડી, ડ્રેસ, કુરતી, ચણીયા ચોળી, શેરવાની જેવા ગારમેન્ટમાં તેમજ હેન્ડલુમની પ્રોડક્ટ જેવી કે બેડ સીટ, ચાદર, સોફા કવર, પડદામાં એમ્બ્રોડરી વર્કની ડીઝાઇન બનાવવાની રહેતી હોય છે.
એમ્બ્રોડરી ડીઝાઇન કોઈ પણ શીખી શકે છે, કારણ કે ડીઝાઇન કોમ્પ્યુટર પર બનાવવાની હોય છે, અને આજના સમયમાં કોમ્પ્યુટર પર કામ કરવું, શીખવું એક દમ સરળ છે. તો વાત કરીએ એમ્બ્રોડરીની કે